Home

લખતો નથી હું,

લખાવે છે મારી થી કોઈ,

કોણ છે, જે ભાવ બની ઉર માં સમાયે છે,

બુધ્ધિ-આંક ……….ગગને ,

વિચાર બની ………વીજળી,

ત્યારે ઘડાઈ , રમ્ય રચના કામિની,

પ્રેરણા બની કારવે છે કોઈ ,

લખતો નથી હું,

લખાવે છે મારી થી કોઈ,

જ્યારે કલમ બની દોરી , શબ્દ મોતી પરોવ્યા ,

નવ્ય ભાવ પ્રકટે હો,

સ્વયં શબ્દ સર્જન,એક ધૂન સર્જાય છે ,

લખતો નથી હું,

લખાવે છે મારી થી કોઈ,

સંદેશ છે પ્રસર્યો , એ અદ્રશ્ય કોણ ,?

હું અબુધ શું કહું, જયારે સ્વ મોંન ,

એ કવિ થી કાવ્ય , અનુપમ રચે છે,

લખતો નથી હું,

લખાવે છે મારી થી કોઈ,

Advertisements

3 thoughts on “હું

  1. વાહ! અંતર બોલે ને કલમ સાંભળે

    હું તો લહિયો લાખેણો રે લાલ..નરેન લાલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s