Home

તરસ દિલ ની ના વધારો તમે,
જાન લૈ લ્યો ન પણ સતાવો તમે,
પાસ આવી જરા બૈસો તો
પછી ગળે ચાહે ન લગાવો તમે
દિલ ને સમઝાવો છે ખુબ કઠણ
બેરુખી ઔર ન દેખાવો તમે,
પડી ચુક્યો છું ખુદ ની નઝરો થી,
ઔર નઝરોં થી મત પડાવો તમે,
ઘાવ મળ્યા છે ખુબ જમાના થી,
આમ બહાના ન પાછા બનાવો તમે
………..નર,

One thought on “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s